-->

Azadi ka amrut mahotsav mahatma gandhi sabject state level drowing competition 2021 www.sycd.gujarat.gov.in

 Azadi ka amrut mahotsav mahatma gandhi sabject state level drowing competition 2021 www.sycd.gujarat.gov.in

Hon'ble Prime Minister Shri Narendra Modi has often shared his vision of building a new, AatmaNirbhar Bharat by the year 2022.

You may be aware that our great nation is now just few weeks away from the 75th Anniversary of Indian Independence (Azadi ka अमृत महोत्सव).

To commemorate the monumental occasion, all Department and Ministries will host a set of activities for a resurgent, Aatmanirbhar Bharat.

How do you envision the India of tomorrow, the India which will merge the best of tradition with the most modern, global outlook in the following themes:


ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ મહાત્મા ગાંધી ” વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન વિજેતાઓને રોકડ ઈનામો અપાશે : સ્પર્ધકોએ પોતાની કૃતિ તા .૧૫ મી સપ્ટેમ્બર -૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલાં “ આઝાદી કા અમૃત મહોત્સવ " કાર્યક્રમ અંતર્ગત “ મહાત્મા ગાંધી ” વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સ્પર્ધક મહત્તમ એક કૃતિ સ્પર્ધા માટે રજૂ કરી શકશે . આ કૃતિઓનું ગૌરવ પુરસ્કૃત નિષ્ણાંત કલાકારો દ્વારા નિરિક્ષણ કરાવીને તેમાંથી ત્રણ વિજેતા કલાકારોની પસંદગી કરાશે 

Cash prizes will be given to the winners: Competitors have to send their work by 15th September 2021. School children studying in Std. 1 to 12 will be able to participate in this painting competition. The contestant prepared his work on the subject "Mahatma Gandhi" and filled in the required details in the prescribed form from 11:00 am on 11th September. The online form and work should be submitted to the e-mail address gslka.independence@gmail.com in RO or JPG format by 12.00 hours on the night of 15th September 2021.

 આ પસંદગી પામેલા કલાકારો પૈકી

 પ્રથમ વિજેતાને રૂ .૭,૦૦૦ / - , 

દ્વિતીય વિજેતાને રૂ .૫૦૦૦ / - તથા

 તૃતીય વિજેતાને રૂ .૩૦૦૦ / - એમ ત્રણ ઈનામો આપવામાં આવશે . 

આ સ્પર્ધાના નિયમો તથા સ્પર્ધાનું ફોર્મ www.sycd.gujarat.gov.in વેબસાઈટ પરથી અથવા gslka.independence@gmail.com ઈ - મેઈલ એડ્રેસ મેઈલ કરીને મેળવી શકાશે . વધુ વિગત માટે ફોન નં . ૦૭૯-૨૬૪૨૫૫૬રનો સંપર્ક કરવા લલિતકલા અકાદમી , અમદાવાદની યાદીમાં જણાવાયું છે 


IMPORTANT LINK :

Click here to view detail

Official site : www.sycd.gujrat.gov.in

Important dates

• Start Date: 11 september 2021

• Last Date of Submission: 22 september 2021

Certificate of Participation will be given to the genuine entries and which follow the terms and conditions given for the competition. The certificate will be sent through email only and a hard copy will not be issued. Therefore, all the participants are required to provide their email address correctly.