-->

Aaj ka rashifal dainik rashifal

 Aaj ka rashifal  dainik rashifal |daily rashifal | today's rashifal આજનું રાશિ ફળ | રાશિ ભવિષ્ય

અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું.

 પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર ની એ વિદ્યા છે, જેના દ્વારા વિવિધ સમયગાળાઓ ની આગાહી કરવા માં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓ ની આગાહી કરે છે, ત્યાંજ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળ માં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવા માં આવે છે. વૈદિક જ્યોતિષ 12 રાશિ ચિહ્નો, મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુમ્ભ, મીન માટે આ બધા ભવિષ્ય કથન કરવા માં આવે છે. એ જ રીતે, 27 નક્ષત્રો માટે પણ ભવિષ્ય વાણી કરી શકાય છે. 

દૈનિક રાશિફળ કેવી રીતે ગણાય છે?

ભારતીય જ્યોતિષ વિદ્યા માં વર્તમાન ગ્રહો ની સ્થિતિ ને ગોચર કહેવા માં આવે છે. આજ નું રાશિફળ ગોચર પર આધારિત હોય છે, એટલે કે તે જોવા માં આવે છે કે વર્તમાન ગ્રહ તમારા રાશિ ચક્ર થી ક્યાં સ્થિત છે. તમારી રાશિ ને લગ્ન માની ને તેમાં ગોચર ના ગ્રહ ને મૂકી ને જે કુંડળી બને છે તે કુંડળી ફલાદેશ નો મુખ્ય આધાર હોય છે. આ ઉપરાંત પંચાંગ ના ઘટકો જેમ કે વાર, નક્ષત્ર, યોગ અને કરણ પણ જોવા માં આવે છે. ભવિષ્ય ફળ લેખન માં કુંડળી ના ગ્રહો ની સ્થિતિ અને દશા વગેરે નો પ્રયોગ નથી થતો.

તમારું જે રાશિ ફળ હોય એ જોવા માટે ફોટા પર ટચ કરો

Best rashi app  (राशिफल ऐप ) to check your daily rashifal (राशिफल) 2021 / 2022.You can read rashi in Hindi. You can also check your rashi sign by your name letters. 

Now daily Panchang (पंचांग) videos are available in app. Panchang videos created by expert Astrologer from India.

Check your daily rasifal (rashifal) from android using KhushJivan Rashifal App by HinKhoj.com. Show astrology, horoscope in Hindi. 

It covers below rashi for 2021:

  • - Mesh (Aries) - मेष
  • - Vrush (Taurus) - वृष
  • - Mithun (Gemini) - मिथुन
  • - Kark (Cork / Cancer) - कर्क 
  • - Singh (Leo) - सिंह 
  • - Kanya (Virgo) - कन्या
  • - Tula (Libra) - तुला
  • - Vrishichal (Scorpio) - वृश्चिक 
  • - Dhanu (Saggitarius) - धनु 
  • - Makar (Capricorn) - मकर 
  • - Kumbh (Aquarius) - कुंभ
  • - Meen (Pisces) - मीन 

Apna roj ka bhavisyafal jaane. Aaj ka rashifal aur aaj ka panchang dekhen. Apni dainik rashi dekhen. Bhagya ya bhavisyaphal batane wali rasi app hindi me. Apne naam se rashi jaane phone par. 

Install apk

  Now Hindi calendar also available to see dates for festivals like Holi, Diwali, Rakhi (Rakshabandan), Makar Sakaranti etc.