-->

most common symptoms of omicron variant

 most common symptoms of omicron variant |ઓમીક્રોન ના મુખ્ય લક્ષણો | ઓમીક્રોન ના નવા લક્ષણો

સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આ વેરિયન્ટની ઝપેટમાં આવેલા દર્દીઓમાં ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કોરોનાનાં મુખ્ય લક્ષણો સિવાય એવાં પણ કેટલાંક લક્ષણો છે, જે દેખાય તો તરત કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન 


ઓમિક્રોનનાં આ લક્ષણોથી સાવચેત રહો

CDCના અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓમાં ઘણા પ્રકારનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. વાઈરસનું એક નવું લક્ષણ છે ત્વચા, નખ, હોઠનો રંગ બદલાઈ જવો. CDCએ ચેતવણી આપી છે કે ત્વચા, નખ અને હોઠનો રંગ પીળો, ગ્રે, અથવા વાદળી થઈ જાય તો લોહીમાં ઓક્સિજનનો અભાવ દર્શાવે છે, કેમ કે કોરોના થવા પર લોહીમાં ઓક્સિજનની ઊણપ સર્જાઈ છે, આવી સ્થિતિમાં આ લક્ષણ દેખાય તો તરત તપાસ કરાવવી જરૂરી છે.


આ વોર્નિંગ સાયન્સની સાથે શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, છાતી ભારે થવી, કન્ફ્યુઝન અને સતત ઊંઘ આવવી પણ ઓમિક્રોનનાં લક્ષણો હોઈ શકે છે

ઓમિક્રોનનાં મુખ્ય લક્ષણ

CDCના અનુસાર, શરીરમાં વાઈરસની એન્ટ્રી થયાના 2થી 14 દિવસ પછી લક્ષણો અનુભવાય છે. એ માઈલ્ડથી લઈને ગંભીર હોય શકે છે. શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો, ગંધ અને સ્વાદ ન આવવો કોરોનાનાં મુખ્ય લક્ષણો છે.

(CDC)એ તાજેતરમાં ચેતવણી આપી છે કે ચામડી, નખ, અને હોઠના રંગમાં ફેરફાર એ ઓમિક્રોનનાં લક્ષણો છે. હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર, આવું થવા પર કોરોનાની તપાસ તરત કરાવવી જોઈએ.

બ્રિટનની ZOE કોવિડ સ્ટડી એપના અનુસાર, કબજિયાત, ડાયેરિયા, બ્રેન ફોગ, સૂતા સમયે પરસેવો થવો, આંખોમાં સોજો, અને ત્વચાના કોઈપણ ભાગે ચકામા પણ ઓમિક્રોનનાં લક્ષણો છે.

News Source : divybhaskar

​Symptoms of Omicron

When infected with the new mutant variant, the individual experiences more or less the same symptoms as witnessed when infected with the original strain or the previously mutated virus. The first few symptoms of Omicron are mild fever, fatigue, scratchy throat and body pain. Loss of smell and taste, which was a common ailment during the infection with Delta variant is not associated with omicron. As far as, post-infection complication of the new variant of concern goes, no information on this matter is available till now. Researchers are still trying to gather more data on this new strain that originated in South Africa just over a month ago

New symptoms have been reported

The ZOE Covid study app has recently listed down two of the most unusual Omicron symptoms that you probably haven't heard of yet.

- vomiting

- Loss of appetite


The head of the study app, Spector said that these two symptoms have been prevalent in double jabbed people and those who have received their booster shots.

.

© Dr Health 24x7. All rights reserved. Made with ♥ by Techy Jeeshan