GPSSB Recruitment 2022
GPSSB Recruitment 2022 | Latest Job In Gujarat Panchayat Seva Pasandgi | staff nurse bharti 2022 | સ્ટાફ નર્સ ભરતી 2022 | નર્સ ભરતી ઓનલાઈન ફોર્મ | tlati bharti 2022 |તલાટી ભરતી 2022|MPHW bharti 2022 જુનિયર ક્લાર્ક ભરતી 2022 | ગ્રામ સેવક ભરતી | મુખ્ય સેવિકા
Gujarat Government Recruits several job vacancy every year and to meet this recruitment .Gujarat Government Has given power to may authority to recruit aspirants . like gsssb, police departmant . gujarat government has also started website to give various updates about job vacancy. but the fact is that they only cover major governmental job notifications not all the examinations updates. To overcome this situations we have created this website called www.sabkagujarat.in . Here we are going to Updates all the governmental and non governmental And Most of all the examinations
GPSSB Recruitment 2022: Gujarat Panchayat Seva Selection Board (GPSSB) has announced a short recruitment notification to hire candidates for the various posts including that of Staff Nurse, Divisional Accountant, Extension Officer (Agriculture), and Deputy Accountant. Those who are interested and eligible for the post can apply for the same on the GPSSB's official website, ojas.gujarat.gov.in till January 27, 2022. The application process for the recruitment process will commence from January 11, 2022. A total of 373 posts will be filled through the recruitment drive issued by the Board.Ilink.
Important link.
જુનિયર ક્લાર્ક કોલલેટર ડાઉનલોડ કરો અહીંથી
મુખ્ય સેવીકાનું પરિણામ જુઓ અહીંથી
🤔 ગ્રામ સેવક અને મુખ્ય સેવિકા માટે લાયકાત
ઘણા મિત્રોને પ્રશ્ન છે કે ગ્રામ સેવક કે મુખ્ય સેવિકા માં ફોર્મ ભરવા શું લાયકાત જોઈએ ?
✅ ગ્રામ સેવક માટે લાયકાત :
(A) BRS (Bachelor of Rural Studies) અથવા B.Sc.(એગ્રીકલ્ચર) અથવા B.E.(એગ્રીકલ્ચર) અથવા B.Sc.(Horticulture)
(B) Diploma in Agriculture અથવા Horticulture અથવા Agriculture
Engineering અથવા Agro-processing અથવા Polytechnic Diploma in
Agriculture Co-operation Banking and Marketing
Important link.
ગ્રામ સેવક પરીક્ષાનું પરિણામ જુઓ અહીંથી
✅ મુખ્ય સેવિકા માટે લાયકાત : Home Science અથવા
Sociology અથવા Child Development અથવા Nutrition
અથવા Social Work માં સ્નાતક (Bachelor’s degree) અથવા અનુસ્નાતક (Master’s degree )
🙏 ખાસ બધા મિત્રોને Share કરો 🙏
ગ્રામ સેવક -1571 જગ્યાઓ
મુખ્ય સેવિકા - 225 જગ્યાઓ
Staff Nurse – 153 Posts
Divisional Accountant – 14 Posts
Extension Officer (Agriculture) – 15 Posts
Deputy Accountant – 191 Posts
How to Apply for GPSSB Recruitment 2022 ?
The Eligible candidates can apply online through www.ojas.gujarat.gov.in from 11 January 2022 to 27 January 2022
પંચાયતમાં 13 હજાર જેટલી ભરતી માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ
ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે 16,600 જેટલી જગ્યાઓ ખાલી છે. તેમાંથી 13,000 જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. નવેમ્બરમાં રાજયની દસ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે આ ભરતીની જાહેરાત કરી ઓન લાઇન અરજીઓ મંગાવવા સરકાર આગળ વધી રહી છે.
IMPORTANT LINK
ગ્રામ સેવક ભરતી માટે ની લાયકાત, સિલેબસ અને તમારા જિલ્લામાં કેટલી જગાઓ ખાલી છે જુઓ અહીંથી
મુખ્ય સેવિકા સેવક ભરતી માટે ની લાયકાત, સિલેબસ અને તમારા જિલ્લામાં કેટલી જગાઓ ખાલી છે જુઓ અહીંથી
પંચાયત વિભાગનો નવો સિલેબસ જાણવા માટે
New Syllabus of gpssb department Below this Exams -
1) Junior Clerk.
2) Village Panchayat Secretary.
3) Gram Sevak
4) Female Health Worker
5) Multipurpose Health Worker
6) Compunder (Allopathy) & Compunder (Ayurveda)
7) Mukhyasevika
8) Extension Officer (Agriculture)
9) Staff Nurse
10) Laboratry Technician
11) Stastical Assistant
12) Research Assistant
13) Accountant / Divisional Accountant / Deputy Accountant.
14) Additional Assistant Engineer
13) Extension Officer (Co-opration)
14) Social Welfare officer (Junior Grade)
15) Deputy Chitnish
16) English Stenographer II-III & Gujarati Stenographer II-III
Gpssb Talati Reject list જુઓ અહીંથી
GPSSB Vacancy Details
જુનિયર ક્લાર્ક ભરતી 1181
જુનિયર ફાર્માસિસ્ટ - 254
આંકડા મદનીશ-૮૪*
● *સમાજ કલ્યાણ નિરીક્ષક-૦૭*
● *વિસ્તરણ અધિકારી (સહકાર)- ૦૪*
● *પશુધન નિરીક્ષક - ૨૪૯
Important link. સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન માટે
સ્ટાફ નર્સ આજનું પેપર ડાઉનલોડ કરો
લેબ ટેક્નિશિયન નું આજનું પેપર ડાઉનલોડ કરો
Important link.જુનિયર ક્લાર્ક માટે.
જિલ્લાવાર જગ્યાની માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જુઓ અહીંથી
સ્ટાફ નર્સના કોલલેટર ડાઉનલોડ કરો અહીંથી
લેબ ટેક્નિશિયન ના કોલલેટર ડાઉનલોડ કરો અહીંથી
તમામ ની શૈક્ષણિક લાયકાત અને સિલેબસ જુઓ
👉જુનિયર ક્લાર્ક
સ્ટાફ નર્સ ભરતી માટે શું શૈક્ષણિક લાયકાત જોઈયે. જુઓ સંપૂર્ણ નોટિફિકેશન
વિભાગીય મદદનીશ ભરતી માટે શું શૈક્ષણિક લાયકાત જોઈયે. જુઓ સંપૂર્ણ નોટિફિકેશન
વિસ્તરણ અધિકારી (ખેતી) ભરતી માટે શું શૈક્ષણિક જોઈયે. જુઓ સંપૂર્ણ નોટિફિકેશન
નાયબ હિસાબનીશ ની ભરતી માટે શું શૈક્ષણિક લાયકાત જોઈએ જુઓ સંપૂર્ણ નોટિફિકેશન
સ્ટાફ ન હોવાથી પંચાયતનાં કામ ખોરંભે પડ્યાની અનેક રજૂઆતો થઇ
સૂત્રોનું માનીએ તો, રાજ્યની 33 જિલ્લા પંચાયતો પાસેથી વર્ગ ૩ની ભરતીની સત્તા રાજ્ય સરકારે લઇ લીધા બાદ હવે પંચાયત પસંદગી મંડળને આ સત્તા સોંપવામાં આવી છે. સ્ટાફ ન હોવાથી પંચાયતનાં વિભાગોમાં કામો ખોરંભે પડી રહયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજ્યની નવી સરકારે પંચાયત વિભાગમાં ભરતીને પ્રાથમિકતા આપી અને 100 ક્વિસનાં એકશન પ્લાનમાં પણ તેનો સમાવેશ કર્યો છે. સરકારની લીલીઝંડી બાદ 15 જેટલા સંવર્ગની 13000 કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત હાલ નાણાં વિભાગને પણ મોકલી દેવામાં આવી હોવાનું પંચાયત વિભાગનાં સૂત્રોએ જણાવ્યુ હતુ
1 comment