-->

Mukhyamantri Matrushakti Yojana 2022

Mukhyamantri Matrushakti Yojana 2022|મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022|સરકારી યોજના 2022|યોજનાઓ|Government scheme.

 India is promoting women empowerment across the country, to make it successful the central and state governments are taking initiatives to promote this. Both are announcing many schemes for women’s welfare and supporting financial and health-related. The women’s health is very important for the entire house, especially in case of pregnancy and post-birth issues. A healthy woman will lactate healthy nutrition. Keeping this in mind, Gujarat Government has come out with  Mukhyamantri Matrushakti Yojana 2022 scheme.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 (MMY) 2022 ના લાભો.

મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ

  • સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
  • લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
  • આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.
  • નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં અરજી કરવાની પ્રક્રિયા - Apply online for Matrushakti Yojana 2022
  • સ્ટેપ 1 : સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • https://1000d.gujarat.gov.in
  • સ્ટેપ 2 : ત્યારબાદ તમને સર્વિસ ના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • સ્ટેપ 3 : ત્યાં તમને 4 ઓપ્શન દેખાશે 
  • 1. સ્વ નોંધણી 
  • 2. નોંધણી માં સુધારો 
  • 3. નોંધણી ની રસીદ 
  • 4. મોબાઈલ નંબર સુધારો
  • સ્ટેપ 4 : પછી તમારે અરજી કરવા માટે સ્વ નોંધણી પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 5 : ત્યાં પછી તમે બધી માહિતી ભરી શકશો.
જો તમને કંઈ અરજી કરવા માં તકલીફ થતી હોય તો તમે નજીક ના આંગણવાડી ની મુલાકાત લઈ શકો છો અથવા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.

Important link



યોજનાની ટૂંકી માહિતી – ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૭ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

FAQ-Mukhyamantri Matrushakti Yojana Gujarat (MMY) 2022

Q-1 Mukhyamantri Matrushakti Yojana Gujarat (MMI) is run by which department ?
  • Ans- Mukhyamantri Matrushakti Yojana Gujarat (MMI) Yojana is run by Women and Child Development Department, Gujarat
Q-2 Name Of Official Website Mukhyamantri Matrushakti Yojana Gujarat ?
  • Ans- Mukhyamantri Matrushakti Yojana Gujarat Official Website: 1000d.gujarat.gov.in