-->

How To Check Number Of Sim Cards Registered On Your Name And ID

 How To Check Number Of Sim Cards Registered On Your Name And ID: How To Block Unauthorized SIM Cards Issued On Your Name? | તમારા નામે કેટલા સીમકાર્ડ છે ચેક કરો

The Department of Telecommunications has made it easy for you to check if any other person is using a mobile number on your name without your knowledge.

There has been a rapid rise in phones or mobile phones in your country in the recent years. With rise in phones, there has been a rise in phone numbers or SIM cards in India. However, there are times when multiple numbers are being used under the name of certain person without his knowledge. If you feel that you are a person who has multiple mobile numbers then, you can check for yourself about the authorised numbers.

આધાર સાથે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે તે કેવી રીતે જાણવું:

  • સ્ટેપ 1: TAFCOP ની સત્તાવાર વેબસાઇટ ખોલો - https://tafcop.dgtelecom.gov.in/
  • સ્ટેપ 2: અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમને એક OTP મળશે.
  • સ્ટેપ 3: OTP દાખલ કરો અને પોર્ટલમાં સાઇન ઇન કરવા માટે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટેપ 4: પછી સાઇન-ઇન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • સ્ટેપ 5: આ પછી તમને બીજા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ અલગ-અલગ મોબાઈલ નંબર જોઈ શકશો.

નોંધ : આ એક સંપૂર્ણ સરકારી વેબસાઈટ છે બિલકુલ સેફ છે..એટલે OTP આપવામાં ગભરાશો નહિ..

https://teenspattimaster.com/

Steps to check total registered mobile numbers on your name

  • Open tafcop.dgtelecom.gov.in website on your smartphone/ tablet/ computer.
  • Enter 10 digit mobile number
  • An OTP will be received on your number
  • Enter the specific OTP and validate
  • A complete list of numbers will pop-up on your screen
  • If you see any number that is unknown, you can report about it.
  • The Government will check the number and take necessary actions about it.

અહીંથી ચેક કરો તમારા નામે કેટલા સીમ કાર્ડ છે

ભારતમાં ઘણા એવા લોકો છે જેઓ તેમના નામે એક કરતાં વધારે સિમ લે છે અને તેનો ઉપયોગ કરે છે. અત્યારે ભારતમાં વ્યક્તિ એક સમયે 9 જેટલા સિમ કાર્ડ અથવા મોબાઈલ નંબર પોતાના નામે રાખી શકે છે. અગાઉ, વિવિધ કંપનીઓ દ્વારા આપવામાં આવતી રિચાર્જ ઓફર અને લાલચને કારણે લોકો દર વખતે નવું સિમકાર્ડ લેતા હતા. આને કારણે ઘણા સિમ કાર્ડ થઈ જતા અને જૂના નંબર અથવા સિમ કાર્ડ બંધ થઈ જતા. પરંતુ શું તમે જાણો છો કે જો તમારા આઈડી પર 9થી વધુ સિમકાર્ડ નોંધાયેલા છે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.