-->

Krushi Rahat Package 2023

 Krushi Rahat Package 2023 | ખેડૂતોને મળશે નુકશાની સહાય

Krushi Rahat Package 2023 – Announces Rahat Package For Crop Loss Due to Heavy Rains In Kharif Crop Year 2023 in May

Know Who Will Benefit ?

How and Where to Apply ?

What Documents Will Be Required ?

What To Do If There Is A Joint Account Holder ?

ખાતાદીઠ ઓછામાં ઓછી 4,000 રુપિયાની સહાય ચૂકવવામાં આવશે

તેમણે ઉમેર્યું હતું કે, જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ 4,000 રુપિયા કરતાં ઓછી હશે તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછી 4,000 રુપિયાની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.








જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
ખેડૂત સહાય પેકેજ પરિપત્ર જુઓઅહીં ક્લિક કરો
અમારું હોમ પેજઅહીં ક્લિક કરો

રાહત પેકેજ માટેની સરકારની ઓફિશિયલ સાઈટ :જુઓ અહીંથી

આ પેકેજનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી.?

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમુના નંબર 8 અ, તલાટીનો વાવેતરનો દાખલો / ગામ નમુના નંબર 7-12 સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

The Gujarat Government Has Issued A Information Official Circular Regarding The Krushi Rahat Package 2023. In It, All The information about the benefit yojana for the farmers have been shown in information.